Home /News /gujarat /નોટ માટે પડાપડી: રાજ્યમાં બેંકો અને એટીએમ બહાર આજે પણ લોકોની લાંબી કતારો

નોટ માટે પડાપડી: રાજ્યમાં બેંકો અને એટીએમ બહાર આજે પણ લોકોની લાંબી કતારો

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરવાના નિર્ણય બાદ લોકોની હાલાકી ઓછી થવાનું નામ લેતી નથી. આજે સાતમા દિવસે પણ રાજ્યભરમાં બેંકો અને એટીએમ બહાર લોકોની લાંબી લાઇનો લાગી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરવાના નિર્ણય બાદ લોકોની હાલાકી ઓછી થવાનું નામ લેતી નથી. આજે સાતમા દિવસે પણ રાજ્યભરમાં બેંકો અને એટીએમ બહાર લોકોની લાંબી લાઇનો લાગી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરવાના નિર્ણય બાદ લોકોની હાલાકી ઓછી થવાનું નામ લેતી નથી. આજે સાતમા દિવસે પણ રાજ્યભરમાં બેંકો અને એટીએમ બહાર લોકોની લાંબી લાઇનો લાગી છે.

રાજ્યમાં બેંકોમાં જુની નોટી બદલી આપવા અને જુની નોટો ખાતામાં જમા કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. જેમાં બેંકો દ્વારા પણ બનતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આમ છતાં લોકોની મુશ્કેલીઓ ઓસરતી નથી.

આજે સાતમા દિવસે પણ જુની નોટ બદલવા માટે તથા નાણાં જમા કરાવવા લાંબી લાઇનો લાગી રહી છે. સાથોસાથ એટીએમ બહાર તો જાણે મોડી રાતથી અને વહેલી પરોઢથી લોકો બેસી રહ્યા છે. પરંતુ એટીએમમાં નાણાં નથી તો એટીએમ બંધ હોવાની સ્થિતિ હોવાનો રોષ પ્રસરી રહ્યો છે.
First published:

Tags: એટીએમ, નોટ માટે પડાપડી, બેંક, હાલાકી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन