Home /News /gujarat /જેતપુર: ત્રણ કરોડની 500 અને 1000 રૂપિયાની નોટોનો જથ્થો ઝડપાયો

જેતપુર: ત્રણ કરોડની 500 અને 1000 રૂપિયાની નોટોનો જથ્થો ઝડપાયો

સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરવાના નિર્ણયથી બ્લેક મની અને ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. બ્લેકને વ્હાઇટ કરવા માટે આવા લોકો દોડાદોડી કરી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાંથી વિવિધ બે કિસ્સામાં ત્રણ કરોડની નોટોનો જથ્થો હાથ લાગ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટ #સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરવાના નિર્ણયથી બ્લેક મની અને ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. બ્લેકને વ્હાઇટ કરવા માટે આવા લોકો દોડાદોડી કરી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાંથી વિવિધ બે કિસ્સામાં ત્રણ કરોડની નોટોનો જથ્થો હાથ લાગ્યો છે.

જેતપુર તાલુકાના વીરપુર પાસેથી અઢી કરોડની જુનો નોટો ઝડપાઇ છે. પોલીસે શંકાસ્પદ એક છોટા હાથીને રોકી પુછપરછ કરતાં અઢી કરોડનો જથ્થો હાથ લાગ્યો છે. પોલીસે બંને શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, 25-25 લાખના 10 બંડલ મળી આવ્યા છે. બંને શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રાજકોટથી મેંદરડા લઇ જવાતી હોવાનું સામે આવ્યું છે.

અન્ય એક કિસ્સામાં જેતપુર નજીકથી એક સ્વિફ્ટ કારમાં લઇ જવાતી 50 લાખની રોકડ પણ પોલીસે બાતમીને આધારે ઝડપી લીધી છે. પોલીસે આ અંગે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, ગુજરાત, ચલણી નોટ, જેતપુર, નોટબંધી, બ્લેક મની

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन