Home /News /gujarat /પીઓકેમાં બ્લેક ડે, પાક સેના વિરૂધ્ધ જનતાનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ

પીઓકેમાં બ્લેક ડે, પાક સેના વિરૂધ્ધ જનતાનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ

પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનની બર્બરતા દુનિયા સામે આવી રહી છે. ગુરૂવારે ફરી એકવાર પીઓકેમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો.

પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનની બર્બરતા દુનિયા સામે આવી રહી છે. ગુરૂવારે ફરી એકવાર પીઓકેમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનની બર્બરતા દુનિયા સામે આવી રહી છે. ગુરૂવારે ફરી એકવાર પીઓકેમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો.

આજે પીઓકેમાં લોકો દ્વારા પાક સેના વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જે દરમિયાન પોલીસે લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા ગુજારાતા અત્યાચારને હવે તે વધુ સહન નહીં કરે. પ્રદર્શનકારીઓએ નવાજ શરીફ વિરૂધ્ધ પ્રદર્શન કરતાં કહ્યું કે, પાકિસ્તાન પોતાને સંભાળી શકતું નથી.

નવાજ શરીફ દુનિયામાં જ્યાં પણ જાય છે ત્યાં રાહુલ શરીફ એમની સાથે પડછાયાની જેમ હોય જ છે. અન્ય એક પ્રદર્શનકારીનું કહેવું છે કે, આપણે લાતો અને ચપ્પલો મારી આવા લોકોને બહાર કરવા જોઇએ. અમારી પાસે મેળવવા જેવું ઘણું છે, ગુમાવવા જેવું ઓછું છે.
First published:

Tags: અત્યાચાર, કાશ્મીર, પાકિસ્તાન, પીઓકે, ભારત, વિરોધ પ્રદર્શન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन