કોરોના કેસ ઘટતા (corona cases) પ્રવાસન (Gujarat travel destination) સ્થળો ફરી ધમધમતા થયા છે અને પ્રવાસન સ્થળોને વેગ આપવા માટે એસટી નિગમ (ST Bus) દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓને સરળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મળી રહે તેના માટે એસટી નિગમ પ્રવાસન સ્થળો પર બસ દોડાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (ST bus for Statue of unity), ધોળાવીરા (Dholavira), પાવાગઢ (Pavagadh), દાંડી (Dandi) સહિતના પ્રવાસન સ્થળો માટે 1 ઓક્ટોબરથી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવશે.જેના કારણે પ્રવાસીઓ સસ્તું ભાડુ અને સલામત મુસાફરી માટે એસટી નિયમ એક્સપ્રેસ અને લોકલ બસ સેવા શરૂ કરાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટીની બસ સવારે 4 વાગ્યે ઉપડશે.11 કલાકે પહોંચાડશે.
સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર થી બપોરે 1 વાગ્યે ઉપડશે સાંજે 8.10 વાગ્યે પહોંચાડશે
વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટીની બસ રાતે 9 વાગ્યે ઉપડશે.સવારે 4 વાગ્યે પહોંચાડશે.
સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર થી રાતે 9 વાગ્યે ઉપડશે.અને સવારે 4.10 વાગ્યે પહોંચાડશે
પાવાગઢ માંચી અમદાવાદ-પાવગઢ (માંચી)સવારે 5 વાગ્યે ઉપડશે અને સવારે 8.40 વાગ્યે પહોંચાડશે.
પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સવારે 9 વાગ્યે ઉપડશે અને બપોરે 12.50 વાગ્યે પહોંચાડશે.
અમદાવાદ-પાવગઢ (માંચી) બપોરે 1.30 વાગ્યે ઉપડશે અને બપોરે 5.20 વાગ્યે પહોંચાડશે.
પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સાંજે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 9.50 વાગ્યે પહોંચાડશે.
દાંડી ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ સવારે 9 વાગ્યે ઉપડશે.અને 5.30 વાગ્યે પહોંચાડશે.
દાંડી-ગાંધીનગર. એક્સપ્રેસ બસ સવારે 7 વાગ્યે ઉપડશે અને 3.30 કલાકે પહોંચાડશે.
ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ 6.30 વાગ્યે ઉપડશે.અને સવારે 2.55 વાગ્યે પહોંચાડશે.
દાંડી-ગાંધીનગર. એક્સપ્રેસ બસ સવારે 5.15 વાગ્યે ઉપડશે અને બપોરે 1.40 પહોંચાડશે.
ધોળાવીરા અમદાવાદ-ધોળાવીરા એક્સપ્રેસ સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4.30 વાગ્યે પહોંચાડશે
ધોળાવીરા-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવા સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 2.30 વાગ્યે પહોંચાડશે
લોકલ બસ સેવા ભચાઉ-ધોળાવીરા-ભચાઉ લોકલ બસ સેવા
ધોળાવીરા-રાપર-ધોળાવીરા લોકલ બસ સેવા
અંજાર-ધોળાવીરા-ખરોડા લોકલ બસ સેવા
ખરોડા-ધોળાવીરા-અંજાર લોકલ બસ સેવા
ભુજ-ધોળાવીરા-ડુંગરાનિવાંઢ લોકલ બસ સેવા
ડુંગરાનિવાંઢ-ધોળાવીરા-ભુજ લોકલ બસ સેવા
બસનું ભાડું વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટી એક્સપ્રેસ બસ સેવાનું ભાડું
177 રૂપિયા રહેશે.
સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર એક્સપ્રેસ બસ સેવાનું ભાડું
177 રૂપિયા રહેશે.
અમદાવાદ-પાવગઢ (માંચી)નું એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 124 રૂપિયા રહેશે.
પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 124 રૂપિયા
ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 182 રૂપિયા રહશે
દાંડી-ગાંધીનગર એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 182 રૂપિયા રહશે.
અમદાવાદ-ધોળાવીરા એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 209 રૂપિયા રહશે.
ધોળાવીરા-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 209 રૂપિયા રહશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Ahmedabad: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે અહીં ચલાવાય છે રાજા ક્લાસ, જૂઓ Video
‘દીકરીની સલામ દેશને નામ’ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી, બોટાદમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
LS Election 2024: શું લોકસભામાં ભાજપ ગુજરાતની 26 બેઠકો પર જીતની હેટ્રીક લગાવી શકશે? પાટીલે કાર્યકર્તાઓને શું કહ્યું?
લ્યો બોલો! હજુ ઠંડી તો ગઈ પણ નથી ત્યાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યા પડશે વરસાદ...
AMC કોર્પોરેટરના ખોટા સ્ટેમ્પ બનાવીને આધારકાર્ડ સુધારવાનું ચાલતું હતું કૌભાંડ, મહિલા આરોપીની ધરપકડ
Ahmedabad: ગાયકવાડ સરકારે બંધાવેલ ભોગાસર તળાવ 2,235 રૂપિયામાં બન્યું હતું, જાણો ઇતિહાસ
Video: દિલ્હીની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, 'હર ઘર સોલર પેનલથી સોહાય'
લગ્નના દસ જ દિવસમાં પરિણીતાને સાસરિયાઓએ કાઢી મૂકી, અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો
અમદાવાદના ડોક્ટરની પ્રેમલીલાનો ભાંડાફોડ, પત્નીએ પકડી પાડતા કહ્યું- પૂંછ્યા વિના આવવું નહીં
Ahmedabad: કલ્યાણેશ્વર શિવાલયનો ઈતિહાસ છે રોચક, એકજ સ્થળે 100 અને 150 વર્ષ જૂના શિવલિંગના થાય છે દર્શન
પદ્મશ્રી અને પદ્મભૂષણ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનુ નિધન
Published by: Kaushal Pancholi
First published: September 29, 2021, 13:03 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: GSRTC , Travel , ગુજરાત