Home /News /gujarat /

કેજરીવાલે કર્યા અંતિમ દર્શન, કહ્યું-બાપાએ માનવતાના ભલા માટે અવતાર લીધો

કેજરીવાલે કર્યા અંતિમ દર્શન, કહ્યું-બાપાએ માનવતાના ભલા માટે અવતાર લીધો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને આવી પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ એમણે એક ગુરૂ, દિવ્યાત્મા ગુમાવ્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને આવી પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ એમણે એક ગુરૂ, દિવ્યાત્મા ગુમાવ્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.

  • Pradesh18
  • Last Updated :
સાળંગપુર #દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને આવી પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ એમણે એક ગુરૂ, દિવ્યાત્મા ગુમાવ્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.

પ્રમુખ સ્વામિ મહારાજના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પ્રમુખ સ્વામિ મહારાજ અંગે જ્યારે સમાચાર મળ્યા ત્યારે વિશ્વાસ થતો ન હતો. જગતમાં એવી કેટલીક દિવ્યાત્માઓ હોય છે જે માનવતાના ભલા માટે અવતાર લેતી હોય છે. પ્રમુખ સ્વામી એ પૈકીના હતા. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન માનવતાની ભલાઇ માટે અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર માટે વીતાવ્યું હતું.
First published:

Tags: અંતિમ દર્શન, અરવિંદ કેજરીવાલ, પ્રમુખ સ્વામી, સાળંગપુર

આગામી સમાચાર