Home /News /gujarat /

પાસ નેતા હાર્દિક પટેલ જશે હરિદ્વાર, હાઇકોર્ટે આપી મંજૂરી

પાસ નેતા હાર્દિક પટેલ જશે હરિદ્વાર, હાઇકોર્ટે આપી મંજૂરી

રાજદ્રોહ સહિતના ગુનામાં જામીન પર મુક્ત થયેલ અને કોર્ટના આદેશાનુસાર ઉદેપુર ખાતે રહેતા હાર્દિક પટેલને હરિદ્વાર જવાની મંજૂરી મળી છે. હાર્દિક પટેલ દ્વારા બે માસ માટે મંજૂરી માંગવામાં આવી હતી જોકે કોર્ટે 15 દિવસની મંજૂરી આપી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #રાજદ્રોહ સહિતના ગુનામાં જામીન પર મુક્ત થયેલ અને કોર્ટના આદેશાનુસાર ઉદેપુર ખાતે રહેતા હાર્દિક પટેલને હરિદ્વાર જવાની મંજૂરી મળી છે. હાર્દિક પટેલ દ્વારા બે માસ માટે મંજૂરી માંગવામાં આવી હતી જોકે કોર્ટે 15 દિવસની મંજૂરી આપી છે.

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાન અને રાજદ્રોહ મામલે પાસ નેતા હાર્દિક પટેલ સામે વિવિધ ગુના નોંધાયા હતા. જેલવાસ બાદ હાઇકોર્ટે હાર્દિક પટેલનો શરતી જામીન પર છુટકારો થયો હતો. શરતોને આધીન હાર્દિક પટેલ ઉદેપુર રહી રહ્યો છે.
First published:

Tags: પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ

આગામી સમાચાર