Home /News /gujarat /પાટીદાર અનામત આંદોલન: કેતન પટેલના પત્રથી પાસમાં ભંગાણ જેવી સ્થિતિ!
પાટીદાર અનામત આંદોલન: કેતન પટેલના પત્રથી પાસમાં ભંગાણ જેવી સ્થિતિ!
#પાટીદાર અનામત માટે અસરકારક અનામત આંદોલન ચલાવનાર પાટીદાર સંઘર્ષ સમિતિ (પાસ)માં ભંગાણ પડ્યાનું સામે આવ્યું છે. પાસના નેતા કેતન પટેલે આગ ઝરતો પત્ર લખ્યો છે. જેમાં કેતન પટેલે દિનશ બાંભણીયા અને કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે.

અમદાવાદ #પાટીદાર અનામત માટે અસરકારક અનામત આંદોલન ચલાવનાર પાટીદાર સંઘર્ષ સમિતિ (પાસ)માં ભંગાણ પડ્યાનું સામે આવ્યું છે. પાસના નેતા કેતન પટેલે આગ ઝરતો પત્ર લખ્યો છે. જેમાં કેતન પટેલે દિનશ બાંભણીયા અને કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે.
હાર્દિક પટેલના ખાસ અંગત ગણાતા એવા કેતન પટેલે પત્રમાં નારાજગી વ્યક્ત કરતાં દિનેશ બાંભણીયાને પૈસા માટે આંદોલનકારી ગણાવ્યો છે તો બીજી તરફ કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલને સમાજદ્રોહી ગણાવ્યા છે.
પાસમાં ભંગાણ અંગે કેતન પટેલે કહ્યું હતું કે, અમારા અમુક લોકો છે જે રાજકીય હાથો બની રહ્યા છે પરંતુ આ વચ્ચે પણ અમે બધા એક જ છીએ અને આંદોલનને આગળ ચલાવીશું અને બુલેટનો જવાબ બેલેટથી જ આપીશું.
જ્યારે દિનેશ બાંભણીયા આ અંગે કહ્યું હતું કે, આંદોલન સમાજ માટે છે અને સમાજના હક માટે રાજકીય પાર્ટીનો સહારો લેવો પડશે તો પણ લેવાશે.