હાર્દિક પટેલનો સરકાર સામે પ્રહાર, કહ્યું-બધા નિર્ણય દિલ્હીથી લેવાય છે
હાર્દિક પટેલનો સરકાર સામે પ્રહાર, કહ્યું-બધા નિર્ણય દિલ્હીથી લેવાય છે
પાટીદાર અનામત આંદોલન મામલે આજે સરકાર અને પાસ નેતાઓ વચ્ચે મળેલી બેઠક એકંદરે નિષ્ફળ રહેતાં પાસ કાર્યકરોએ સરકાર સામે લોલીપોપ બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ઉદેપુર સ્થિત પાસ નેતા હાર્દિક પટેલે સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે કે ગુજરાતમાં કોઇ નિર્ણય લેવાતો નથી બધા નિર્ણય દિલ્હીથી લેવાય છે.

અમદાવાદ #પાટીદાર અનામત આંદોલન મામલે આજે સરકાર અને પાસ નેતાઓ વચ્ચે મળેલી બેઠક એકંદરે નિષ્ફળ રહેતાં પાસ કાર્યકરોએ સરકાર સામે લોલીપોપ બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ઉદેપુર સ્થિત પાસ નેતા હાર્દિક પટેલે સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે કે ગુજરાતમાં કોઇ નિર્ણય લેવાતો નથી બધા નિર્ણય દિલ્હીથી લેવાય છે.
પાટીદાર અનામત આંદોલનને લઇને આજે પાસ અને સરકાર વચ્ચે બેઠક મળી હતી. જોકે બંને વચ્ચેની આ મંત્રણા પડી ભાંગી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા પાસની માંગણીઓ સ્વીકારવામાં આવ્યો નથી. જેને પગલે પાસ કાર્યકરો દ્વારા બેઠક બાદ વિરોધ પણ કરાયો હતો.
પાટીદાર અનામત આંદોલન મામલે સમાધાનનો રસ્તો કાઢવા માટે સરકાર દ્વારા પહેલા કરવામાં આવી હતી અને પાસ નેતાઓ સાથે આજે બેઠક કરવામાં આવી હતી. જોકે આ બેઠક અસફળ રહી છે. બેઠક બાદ પાસ નેતા વરૂણ પટેલે આક્રોષ વ્યક્ત કર્યો હતો કે, સરકાર કોઇ તૈયારી વગર જ બેઠી હતી. અમે તૈયારી સાથે ગયા હતા પરંતુ સરકારે અમારી માંગણીઓ સ્વીકારી નથી અને લોલીપોલની જ વાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર