Home /News /gujarat /

હાર્દિક પટેલ હવે મંજૂરી વિના ઘરની બહાર આવી શકશે

હાર્દિક પટેલ હવે મંજૂરી વિના ઘરની બહાર આવી શકશે

રાજદ્રોહ સહિતના ગુના મામલે કોર્ટના આદેશાનુસાર ઉદેપુરમાં રહેતા હાર્દિક પટેલને કોર્ટે રાહત આપતો આદેશ કર્યો છે. હાર્દિક પટેલને હવે ઘરની બહાર નીકળવા માટે કોઇની મંજૂરી લેવાની નહીં રહે તે પોતાની ઇચ્છા અનુસાર ઘરની બહાર આવજા કરી શકશે પરંતુ ઉદેપુર બહાર જતાં કોર્ટની મંજૂરી લેવાની રહેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઉદેપુર #રાજદ્રોહ સહિતના ગુના મામલે કોર્ટના આદેશાનુસાર ઉદેપુરમાં રહેતા હાર્દિક પટેલને કોર્ટે રાહત આપતો આદેશ કર્યો છે. હાર્દિક પટેલને હવે ઘરની બહાર નીકળવા માટે કોઇની મંજૂરી લેવાની નહીં રહે તે પોતાની ઇચ્છા અનુસાર ઘરની બહાર આવજા કરી શકશે પરંતુ ઉદેપુર બહાર જતાં કોર્ટની મંજૂરી લેવાની રહેશે.

પાટીદાર અનામત આંદોલનને પગલે પાસ કન્વિનર હાર્દિક પટેલ ઉદેપુરમાં છે. પરંતુ અહીં પોલીસ દ્વારા નજરબંધ જેવી સ્થિતિમાં રખાતાં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે રાજસ્થાન હાઇકોર્ટે હાર્દિક પટેલને રાહત આપતો ચુકાદો આપ્યો છે.

કોર્ટેના આદેશાનુસાર હવેથી હાર્દિક પટેલને નજરબંધ રાખી શકાશે નહીં તેમજ ઘરની બહાર આવજા કરવા માટે હાર્દિક પટેલે મંજૂરી લેવાની રહેશે નહીં. પરંતુ ઉદેપુર બહાર જતાં તેણે મંજૂરી લેવાની રહેશે.
First published:

Tags: ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ

આગામી સમાચાર