જેલમાંથી છુટેલા હાર્દિક પટેલે ફરી એકવાર સરકાર સામે બાંયો ચડાવી છે. કાર્ય પધ્ધતિ બદલાશે પરંતુ તેવર એના એ જ રહેશે એવું ગઇકાલે નિવેદન આપનાર હાર્દિક પટેલે આજે પોતાના તેવર બતાવ્યા છે.પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે આજે સરકારને જાણે ગર્ભિત ચીમકી આપતો હોય એ રીતે ખુલ્લા પડકાર ફેંક્યો હતો. હાર્દિકે કહ્યું કે, 48 કલાક જવા દો પછી બતાવી દઇશું.

અમદાવાદ #જેલમાંથી છુટેલા હાર્દિક પટેલે ફરી એકવાર સરકાર સામે બાંયો ચડાવી છે. કાર્ય પધ્ધતિ બદલાશે પરંતુ તેવર એના એ જ રહેશે એવું ગઇકાલે નિવેદન આપનાર હાર્દિક પટેલે આજે પોતાના તેવર બતાવ્યા છે.પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે આજે સરકારને જાણે ગર્ભિત ચીમકી આપતો હોય એ રીતે ખુલ્લા પડકાર ફેંક્યો હતો. હાર્દિકે કહ્યું કે, 48 કલાક જવા દો પછી બતાવી દઇશું.
છ મહિના માટે રાજ્ય બહાર જવા અંગે પુછાયેલા સવાલ અંગે જવાબ આપતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, વનવાસ તો ભગવાન રામ પણ ગયા હતા. તેઓ તો 14 વર્ષ ગયા હતા, જ્યારે આગળની રણનીતિ અંગેના સવાલના જવાબમાં હાર્દિકે સરકારને ગર્ભિત ચીમકી આપતાં કહ્યું હતું કે, 48 કલાક જવા દો પછી બતાવી દઇશું
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર