Home /News /gujarat /

પાટીદાર આંદોલન : સમાધાન માટે 1લી ડિસેમ્બરે થશે ચર્ચા, હાર્દિક પટેલે કરી નામની જાહેરાત

પાટીદાર આંદોલન : સમાધાન માટે 1લી ડિસેમ્બરે થશે ચર્ચા, હાર્દિક પટેલે કરી નામની જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના સમાધાન માટે વધુ એક વાર તખ્તો ઘડાયો છે. સરકાર દ્વારા પાસને આ માટે મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. આ અંગે 1લી ડિસેમ્બરે બેઠક મળશે. આ બેઠકમાં પાસના જે કન્વીનરો હાજરી આપશે એના નામ આજે હાર્દિક પટેલે જાહેર કર્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના સમાધાન માટે વધુ એક વાર તખ્તો ઘડાયો છે. સરકાર દ્વારા પાસને આ માટે મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. આ અંગે 1લી ડિસેમ્બરે બેઠક મળશે. આ બેઠકમાં પાસના જે કન્વીનરો હાજરી આપશે એના નામ આજે હાર્દિક પટેલે જાહેર કર્યા છે.

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પાટીદાર આંદોલનને શાંત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પાસને આ માટે આમંત્રણ અપાયું છે. સરકારની મંત્રીઓની કમિટી અને પાસ કન્વીનરો વચ્ચે આ સંદર્ભે 1લી ડિસેમ્બરે બેઠક યોજાશે. સરકાર સાથે બેઠક કરવા માટે પાસ નેતા હાર્દિક પટેલે પાસ કન્વીનરોના કોર ટીમના નામ જાહેર કર્યા છે.

હાર્દિક પટેલની કોર ટીમ : લલિત વસોયા, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરયા,
વરૂણ પટેલ, મનોજ પનાંરા, દિનેશ બાંભરોલિયા, રવિ પટેલ, ઉદય પટેલ, કિરીટ પટેલ, કેતન પટેલ, અનિલ પટેલ
First published:

Tags: ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, પાસ, હાર્દિક પટેલ

આગામી સમાચાર