રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના સમાધાન માટે વધુ એક વાર તખ્તો ઘડાયો છે. સરકાર દ્વારા પાસને આ માટે મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. આ અંગે આજે પાસ કોર કમિટીના સભ્યો સરકાર સાથે બેઠક કરશે.
રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના સમાધાન માટે વધુ એક વાર તખ્તો ઘડાયો છે. સરકાર દ્વારા પાસને આ માટે મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. આ અંગે આજે પાસ કોર કમિટીના સભ્યો સરકાર સાથે બેઠક કરશે.
અમદાવાદ #રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના સમાધાન માટે વધુ એક વાર તખ્તો ઘડાયો છે. સરકાર દ્વારા પાસને આ માટે મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. આ અંગે આજે પાસ કોર કમિટીના સભ્યો સરકાર સાથે બેઠક કરશે.
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પાટીદાર આંદોલનને શાંત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પાસને આ માટે આમંત્રણ અપાયું છે. સરકારની મંત્રીઓની કમિટી અને પાસ કન્વીનરો વચ્ચે આ સંદર્ભે આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે.
સરકાર દ્વારા પાટીદાર અનામતને લઇને ચર્ચા કરવા માટે પાસને આમંત્રણ અપાતાં એસપીજીમાં કચવાટનો સૂર ઉઠ્યો છે. આ અંગે એસપીજી નેતા લાલજી પટેલે કચવાટ ઠાલવ્યો હતો કે, પાટીદાર અનામત મુદ્દો એ કોઇ સંગઠનનો નહીં પરંતુ સમાજનો ઇસ્યું છે. ચર્ચા માટે તમામ પાટીદાર સંગઠનોને બોલાવવા જોઇએ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર