Home /News /gujarat /

'અટલ બિહારી વાજપેયીએ આદેશ આપ્યો હોત તો, લાહોર અને કરાંચીમાં પણ તિરંગો લહેરાતો હોત'

'અટલ બિહારી વાજપેયીએ આદેશ આપ્યો હોત તો, લાહોર અને કરાંચીમાં પણ તિરંગો લહેરાતો હોત'

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ મધ્યપ્રદેશનું મુખ્યમંત્રી પદ છોડવા સાથે સંકળાયેલ પોતાના એક જુના અનુભવને જાહેર કરતાં કહ્યું કે, તિરંગાની શાન ખાતર મુખ્યમંત્રી પદ છોડ્યું છે.

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ મધ્યપ્રદેશનું મુખ્યમંત્રી પદ છોડવા સાથે સંકળાયેલ પોતાના એક જુના અનુભવને જાહેર કરતાં કહ્યું કે, તિરંગાની શાન ખાતર મુખ્યમંત્રી પદ છોડ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ મધ્યપ્રદેશનું મુખ્યમંત્રી પદ છોડવા સાથે સંકળાયેલ પોતાના એક જુના અનુભવને જાહેર કરતાં કહ્યું કે, તિરંગાની શાન ખાતર મુખ્યમંત્રી પદ છોડ્યું છે.

મધ્યપ્રદેશના ખજુરાહોમાં નવી રેલવે લાઇનના શુભારંભ અવસરે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉમા ભારતીએ કહ્યું કે, જો અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હોત તો લાહોર અને કરાંચીમાં પણ દેશની શાન માટે તિરંગો લહેરાવી દેતી.

કર્ણાટકની એક અદાલતે કરફ્યૂ હોવા છતાં તિરંગો ધ્વજ લહેરાવવાના મામલે વર્ષ 2004માં એમની વિરૂધ્ધ એક જુના કેસમાં બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જેને પગલે ઉમા ભારતીએ પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ઉમા ભારતી અંગેના સમાચાર જાણવા અહીં ક્લિક કરો
First published:

Tags: અટલ બિહારી વાજપેયી, ઉમા ભારતી, તિરંગો, પાકિસ્તાન, રાષ્ટ્રધ્વજ, લાહોર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन