Home /News /gujarat /અમદાવાદ : પોલીસના દરોડા, બિલ્ડર સહિત બેની 1.40 કરોડ સાથે ધરપકડ
અમદાવાદ : પોલીસના દરોડા, બિલ્ડર સહિત બેની 1.40 કરોડ સાથે ધરપકડ
નોટબંધીને પગલે બ્લેક મની હવે બહાર આવી રહ્યું છે ત્યાં એલિસબ્રિજ પોલીસે અહીં દરોડા પાડતાં રૂ.1.40 કરોડની મતા સાથે બિલ્ડર સહિત બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નોટબંધીને પગલે બ્લેક મની હવે બહાર આવી રહ્યું છે ત્યાં એલિસબ્રિજ પોલીસે અહીં દરોડા પાડતાં રૂ.1.40 કરોડની મતા સાથે બિલ્ડર સહિત બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ #નોટબંધીને પગલે બ્લેક મની હવે બહાર આવી રહ્યું છે ત્યાં એલિસબ્રિજ પોલીસે અહીં દરોડા પાડતાં રૂ.1.40 કરોડની મતા સાથે બિલ્ડર સહિત બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આંબાવાડી વિસ્તારમાં બિલ્ડરના ત્યાં બ્લેક મની હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરી હતી અને એક બિલ્ડરના ત્યાંથી રૂ.1.40 કરોડની મતા મળી આવી હતી. પોલીસે આ કાળું નાણું જપ્ત કરી બિલ્ડર સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથોસાથ આ આવક વેરા વિભાગને જાણ કરી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે કાળા નાણાંનો સંગ્રહ કરનારા લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.