Home /News /gujarat /

આ ચાર બેઠક પર અત્યાર સુધી ક્યારેય નથી જીતી બીજેપી

આ ચાર બેઠક પર અત્યાર સુધી ક્યારેય નથી જીતી બીજેપી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ફરી એકવાર બીજેપી આવી ગઈ છે. દિલ્હીથી લઈને ગુજરાત અને આખા દેશમાં બીજેપી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. પરંતુ ગુજરાતમાં એવી પણ બેઠકો છે જ્યાં બીજેપીને જીત નસીબ નથી થતી. તેવી બેઠકો બોરસદ, મહુધા, વ્યારા અને ઝઘડિયા છે.

આણંદના બોરસદમાં અત્યાર સુધી બીજેપીનો કોઈપણ ઉમેદવાર જીત્યો નથી. આ બેઠક પર આ વખતે રાજેન્દ્રસિંહ પરમાર જીત્યા છે.

ખેડાના મહુધામાં બીજેપીએ હજી સુધી બાજી નથી મારી. ત્યાં છેલ્લી 6 ચૂંટણીથી નટવરસિંહ ઠાકોર જીત્યા આવ્યાં છે.

વ્યારા બેઠક દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં છે. આ બેઠક અનુસૂચિત જનજાતી માટે રિઝર્વ છે. આ વખતે ત્યાં ગામીત પુનાભાઈ જીત્યા છે.

આદિવાસીની ભરૂચ જિલ્લાની ઝઘડિયાની બેઠક પર સતત 6 વારથી છોટુભાઈ વસાવા જીતતા આવ્યાં છે.1990માં તેમણે જનતા દળ ઉમેદવાર અહીંયા જીત્યા હતાં. જેના પછી 1995માં નિર્દલીય ઉમેદવારે બાજી મારી હ
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Gujarat election results 2017

આગામી સમાચાર