#SSCResults2016 : વિદ્યાર્થીઓનું ગ્રેડ પરિણામ પણ ઉંચું નોંધાયું
#SSCResults2016 : વિદ્યાર્થીઓનું ગ્રેડ પરિણામ પણ ઉંચું નોંધાયું
ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં જોવા મળેલા સરેરાશ પાંચ ટકાના સુધારાની સાથોસાથ વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં પણ સુધારો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં જોવા મળેલા સરેરાશ પાંચ ટકાના સુધારાની સાથોસાથ વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં પણ સુધારો જોવા મળ્યો છે.
અમદાવાદ #ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં જોવા મળેલા સરેરાશ પાંચ ટકાના સુધારાની સાથોસાથ વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં પણ સુધારો જોવા મળ્યો છે.
માર્ચ 2015માં લેવાયેલી એસએસસીની પરીક્ષા કરતાં આ વર્ષે આવેલા પરિણામમાં ગ્રેડ વાઇઝ પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત વર્ષે 1880 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે આ વર્ષે 3113 વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે. જ્યારે એ-2 ગ્રેડમાં પણ સુધાર થયો છે. ગત વર્ષે 19132 પરીક્ષાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો જેની સામે આ વર્ષે 23749 પરીક્ષાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર