Home /News /gujarat /

CPM નેતા વૃંદા કરાત ગુજરાતમાં, કહ્યું-ભાજપની નીતિ દલિતો વિરોધી

CPM નેતા વૃંદા કરાત ગુજરાતમાં, કહ્યું-ભાજપની નીતિ દલિતો વિરોધી

#ઉનાના દલિત પીડિતોની મુલાકાતે આવેલા સીપએમ નેતા વૃંદા કરાતે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની નીતિને દલિત વિરોધી ગણાવી હતી.

#ઉનાના દલિત પીડિતોની મુલાકાતે આવેલા સીપએમ નેતા વૃંદા કરાતે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની નીતિને દલિત વિરોધી ગણાવી હતી.

  • Pradesh18
  • Last Updated :
રાજકોટ #ઉનાના દલિત પીડિતોની મુલાકાતે આવેલા સીપએમ નેતા વૃંદા કરાતે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની નીતિને દલિત વિરોધી ગણાવી હતી.

સરકારની કામગીરી અને નીતિને દલિત વિરોધી ગણાવતાં વૃંદા કરાતે કહ્યું હતું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટીની દલિતો સામેની ક્રુર નીતિને પગલે એક પછી એક પ્રદેશમાં સ્થિતિ બગડી રહી છે. આ સંજોગોમાં દલિતો જો ગુસ્સાથી કે દુખ સાથે વિરોધ કરવા માટે જીંદગી જોખમમાં મુકી આંદોલન કરી રહ્યા છે તો અમારો મેસેજ છે કે અમે એમની સાથે છીએ.
First published:

Tags: ઊના દલિત અત્યાચાર, દલિત અત્યાચાર

આગામી સમાચાર