ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા
વિધાનસભા અધ્યક્ષ રમણ વોરાની હાર
વાવથી શંકર ચૌધરીની હાર
જામજોધપરુથી ચિમન સાપરિયાની હાર
સોમનાથથી જશાબારડની હાર
ગઢડાથી આત્મારામ પરમારની હાર
રાજુલાથી હીરા સોલંકીની હાર
જૂનાગઢથી મહેન્દ્ર મશરૂની હાર
ખાડિયા-જમાલપુરથી ભૂષણ ભટ્ટની હાર
દિયોદરથી કેશાજી ચૌહાણની હાર
સિદ્ધપુરથી જયનારાયણની હાર
ધારીથી દિલિપ સંઘાણીની હાર
ધોળકામાં ભાજપના મંત્રી ભૂપેન્દ્રસિંહનો 327 મતે વિજય
પોરબંદર કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાનો 1855 મતે પરાજય
તળાજા બેઠક પર કોંગ્રેસના કનુભાઈ બારૈયાનો 740 મતે વિજય
ગારિયાધાર બેઠક પર ભાજપના કેશુભાઈ 1859 મતે વિજેતા
બોટાદ ભાજપના પૂર્વ મંત્રી સૌરભ પટેલનો 400 મતે વિજય
વાગરા ભાજપના અરૂણસિંહ રાણા 2600 મતે વિજય
દિયોદર બેઠક પર કોંગ્રેસના શિવાભાઈ ભુરિયાની 200 મતે જીત