Home /News /gujarat /

ધો-10નું પરિણામ : 85,609 સ્ટુડન્ટ્સને મળ્યા 90થી વધુ પર્સેન્ટાઇલ

ધો-10નું પરિણામ : 85,609 સ્ટુડન્ટ્સને મળ્યા 90થી વધુ પર્સેન્ટાઇલ

પ્રતીકાત્મક તસવીર

ગ્રેડવાઇઝમાં નબળું પરિણામ : 2018માં A1 ગ્રેડ મેળવનારા સ્ટુડન્ટ્સ 6378, જ્યારે 2019માં સંખ્યા ઘટીને 4974 થઈ

    ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર કર્યું છે. કુલ સ્ટડન્ટ્સ પૈકી 8384 એવા છે જેમને 99 પર્સેન્ટાઇલથી વધુ આવ્યા છે. 90 પર્સેન્ટાઇલથી વધુ મેળવનારા સ્ટુડન્ટસની સંખ્યા 85609 છે. આ ઉપરાંત, ગ્રેડવાઇઝ સ્ટુડન્ટ્સની સંખ્યા 2018ના પરિણામ કરતાં ઘણી ઓછી નોંધાઈ છે.

    >> 99 પર્સેન્ટાઇલથી વધુ - 8384 સ્ટુડન્ટ
    >> 98 પર્સેન્ટાઇલથી વધુ - 16790 સ્ટુડન્ટ
    >> 97 પર્સેન્ટાઇલથી વધુ - 25705 સ્ટુડન્ટ
    >> 96 પર્સેન્ટાઇલથી વધુ - 34294 સ્ટુડન્ટ
    >> 94 પર્સેન્ટાઇલથી વધુ - 50961 સ્ટુડન્ટ
    >> 92 પર્સેન્ટાઇલથી વધુ - 69087 સ્ટુડન્ટ
    >> 90 પર્સેન્ટાઇલથી વધુ - 85609 સ્ટુડન્ટ

    ધોરણ-10નું પરિણામ અહીં ચેક કરો...

    ગ્રેડવાઇઝ 2018ની સામે 2019માં કેવું રહ્યું પરિણામ?
    ગ્રેડવાઇઝ પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડ મેળવારા સ્ટુડન્સની સંખ્યા 2018 કરતાં ઓછા નોંધાયા છે. 2018માં A1 ગ્રેડ મેળવનારા સ્ટુડન્ટ્સ 6378 હતા જ્યારે 2019માં આ સંખ્યા ઘટીને 4974 થઈ ગઈ છે.
















































    ગ્રેડમાર્ચ 2018માર્ચ 2019
    A163784974
    A23395632375
    B17273970677
    B2127110129629
    C1172350187607
    C2113932119452
    D69376288
    E1*1221

    આ પણ વાંચો, ધોરણ-10નું 66.97% પરિણામ જાહેર : સુરત જિલ્લાનું સૌથી વધારે 79.63%

    આ પણ વાંચો, ધોરણ-10નું પરિણામ : સાયન્સ અને ટેક્નો.ના પેપરે ધોઈ નાખ્યા, માત્ર 68.22% પાસ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: 10TH RESULT, Examination, SSC RESULT, ગુજરાત શિક્ષણ બોર્ડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन