ગોધરાઃકોજવે પર ગાબડું પડતા ટ્રેક્ટર ખાબક્યું, જાનહાની ટળી

ગોધરાઃ ગોધરાની મેશરી નદી પર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કોઝવે બ્રિજમાં ગાબડું પડતા ટ્રેકટર ખાબક્યું હતું.નગરપાલિકાનું ટ્રેકટર શહેરમાંથી કચરો કલેક્શન કરી કચરાનો નિકાલ કરવા જઈ રહ્યું હતું .તે દરમ્યાન મેશરી નદીના કોઝવે પરથી પસાર થતા અચાનક ગાબડું પડતા તેમાં ટ્રેકટર ખાબક્યું હતું.ટ્રેકટર પર એક મજુર અને ડ્રાયવર સવાર હતા.જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરાઃ ગોધરાની મેશરી નદી પર નગરપાલિકા દ્વારા  બનાવવામાં આવેલા કોઝવે બ્રિજમાં ગાબડું પડતા ટ્રેકટર ખાબક્યું હતું.નગરપાલિકાનું ટ્રેકટર શહેરમાંથી કચરો કલેક્શન કરી કચરાનો નિકાલ કરવા જઈ રહ્યું હતું .તે દરમ્યાન મેશરી નદીના કોઝવે પરથી પસાર થતા અચાનક ગાબડું પડતા તેમાં ટ્રેકટર ખાબક્યું હતું.ટ્રેકટર પર એક મજુર અને ડ્રાયવર સવાર હતા.જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

ત્યારે લોકાર્પણ થતા પહેલા જ ગાબડું પડતા નગરપાલિકાની બેદરકારી સામે આવવા પામી છે.જેને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉપસ્થિત થયા છે.મહત્વપૂર્ણ છે કે ગોધરામાં પડેલા ભારે વરસાદ ને લઈ પ્રિમોન્સુન કામગીરીના નગરપાલિકા દાવા પોકળ પુરવાર થયા છે.
First published: