ગોધરા નજીક ટેન્કર પલટી ખાતા સર્જાયો ગંભીર અકસ્માત, 4નાં મોત

ગોધરા# ગોધરા પાસે પાણી ભરેલું ટેન્કર પલટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4ના મોત નિપજ્યાં છે.

ગોધરા# ગોધરા પાસે પાણી ભરેલું ટેન્કર પલટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4ના મોત નિપજ્યાં છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરા પાસે પાણી ભરેલું ટેન્કર પલટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4ના મોત નિપજ્યાં છે.

ગોધરા પાસે આવેલ કેનાલાવમાં પાણી ભરેલું ટેન્કર પલટી ખાઇ જતાં, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાં બેઠલા 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એકનું મોત હોસ્પિટલ લઇ જવાતા માર્ગમાં મોત થયું હતુ. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
First published: