Home /News /gujarat /

ગાંધીનગર : ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની સાયકલ યાત્રા

ગાંધીનગર : ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની સાયકલ યાત્રા

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં છેલ્લા 1 મહિનામાં 3 વાર થયેલા ભાવ વધારાને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વ્રારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં છેલ્લા 1 મહિનામાં 3 વાર થયેલા ભાવ વધારાને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વ્રારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં છેલ્લા 1 મહિનામાં 3 વાર થયેલા ભાવ વધારાને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વ્રારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી.

જો કે, સાયકલ યાત્રામાં કોંગ્રેસના કાર્યકરોનું પણ પૂરતું સમર્થન મળ્યું ન હોય એવું દેખાતું હતું. ગણતરીના કાર્યકરો સાથે જિલ્લા પ્રમુખે સાયકલ યાત્રા કાઢીને ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારીના વિરોધમાં સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરાયા હતા.

જિલ્લા પ્રમુખે દાવો કર્યો હતો કે, આગામી 3 દિવસ આજ રીતે અન્ય તાલુકાઓમાં યાત્રા કાઢવામાં આવશે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, ગાંધીનગર`, રેલી, વિરોધ પ્રદર્શન, સાયકલ

આગામી સમાચાર