Home /News /gujarat /

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 19મી માર્ચે ગુજરાત આવશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 19મી માર્ચે ગુજરાત આવશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 19મી માર્ચે ગુજરાતના અડધા દિવસના પ્રવાસે આવી રહ્યાં છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 19મી માર્ચે ગુજરાતના અડધા દિવસના પ્રવાસે આવી રહ્યાં છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 19મી માર્ચે ગુજરાતના અડધા દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અઢી વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે, ત્યારબાદ સર્કીટ હાઉસ ગાંધીનગર ખાતે આરામ કરીને ગાંધીનગર સમર્પણ કોલેજના નવા મકાનનું ઉદ્ધાટન કરશે.

ત્યારબાદ બાપુ નોલેજ વિલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સંબોધન કરશે અને સાંજે 7 વાગ્યે તેઓ પરત દિલ્હી રવાના થશે. ઉલ્લેખનિય છે કે, આની પહેલા એક વખત પૂર્વ વડાપ્રધાનનો કાર્યક્રમ સિક્યોરીટી કારણોસર રદ્દ થઇ ચુક્યો હતો.
First published:

Tags: આગમન, ગુજરાત, પૂર્વ વડાપ્રધાન, મનમોહનસિંહ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन