Home /News /gujarat /

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજે ગુજરાતમાં આગમન થશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજે ગુજરાતમાં આગમન થશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે શનિવારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. બપોરે 2.25 કલાકે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાં તેઓ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં તેઓ સર્કિટ હાઉસ ખાતે 30 મિનિટનું કરશે રોકાણ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે શનિવારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. બપોરે 2.25 કલાકે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાં તેઓ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં તેઓ સર્કિટ હાઉસ ખાતે 30 મિનિટનું કરશે રોકાણ.

પૂર્વ પીએમ મનમોહનસિંહ વિપક્ષ નેતા શંકરસિંહ વાધેલાની નવી કોલેજના ઉદ્ધાટન સમારોહમાં આપશે હાજરી. સાથે જ બાપુ નોલેજ વિલેજ ખાતે વિદ્યાર્થીઓને સંબોધન પણ કરશે. ભારતના ભવિષ્યમા વિદ્યાર્થીઓની રચનાત્મક ભૂમિકાને લઇને કરશે સંબોધન.

બાપુ નોલેજ વિલેજ ખાતેના કાર્યક્રમ બાદ કોંગ્રેસી નેતાઓ સાથે કરશે મુલાકાત. વિપક્ષ નેતા શંકરસિંહ વાધેલાના નિવાસ સ્થાન વસંતવગડે પૂર્વ પીએમ માટે હાઇ ટી નું આયોજન કરવામાં આવશે. લગભગ એક કલાક જેટલો સમય કોંગ્રેસના નેતાઓ સાથે રહેશે પૂર્વ પીએમ મનમોહનસિંહ. સાંજે 6.30 કલાકે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
First published:

Tags: ગુજરાત, પીએમ, પૂર્વ, પ્રવાસે, મનમોહનસિંહ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन