#પૂર્વ વાયુસેના વડા એસપી ત્યાગીનું નામ પણ ચકચારી ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે ઉછળ્યું છે. જેને પગલે સીબીઆઇ દ્વારા એમની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આજે ફરી ત્યાગીને સીબીઆઇ ઓફિસ બોલાવાયા છે અને પુછપરછ હાથ ધરવામાં આવી છે.

નવી દિલ્હી #પૂર્વ વાયુસેના વડા એસપી ત્યાગીનું નામ પણ ચકચારી ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે ઉછળ્યું છે. જેને પગલે સીબીઆઇ દ્વારા એમની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આજે ફરી ત્યાગીને સીબીઆઇ ઓફિસ બોલાવાયા છે અને પુછપરછ હાથ ધરવામાં આવી છે.
વાયુસેનાના પૂર્વ વડા એસ પી ત્યાગી સીબીઆઇ કચેરીએ પહોંચી ગયા છે અને આજે એમની ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડિલ મામલે પુછપરછ કરાશે. ચોપર ડિલમાં થયેલી કમિશનખોરીના આરોપ અંગે પુછપરછ કરાશે. એમની ઉપર આરોપ છે કે એમના કેટલાક સંબંધીઓએ આ ડિલમાં લાંચ લીઘી હતી.
આ ડિલ યૂપીએ સરકારના સમયમાં થઇ હતી. એ વખતે એસ પી ત્યાગીએ એવું કહી સનસનાટી ફેલાવી હતી તે જો તેઓ ગુનેગાર છે તો આ મામલે સરકાર પણ એટલી જ જવાબદાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર