Home /News /gujarat /

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે વાયુસેનાના પૂર્વ અધ્યક્ષ એસપી ત્યાગી સહિત ત્રણની ધરપકડ

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે વાયુસેનાના પૂર્વ અધ્યક્ષ એસપી ત્યાગી સહિત ત્રણની ધરપકડ

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે વાયુસેનાના પૂર્વ સેનાઅધ્યક્ષ એસ પી ત્યાગીની સીબીઆઇએ ધરપકડ કરી છે. ત્યાગીની સાથે ગૌતમ ખેતાન, જુલી ત્યાગીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને આવતી કાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે વાયુસેનાના પૂર્વ સેનાઅધ્યક્ષ એસ પી ત્યાગીની સીબીઆઇએ ધરપકડ કરી છે. ત્યાગીની સાથે ગૌતમ ખેતાન, જુલી ત્યાગીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને આવતી કાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

સીબીઆઇ સુત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ ખેતાને કેટલાક મહિનાઓ પહેલા કરાયેલી પુછપરછ દરમિયાન આ વાતનો સ્વીકાર કર્યો હતો કે આઇડીએસ ઇન્ફોટેક, ઇન્ડિયાની સબસિડીયરી કંપની આઇડીએસ ટ્યૂનિશિયાને બનાવવામાં મહત્વની ભૂમિકા હતી. સીબીઆઇએ પોતાની તપાસમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડથી આઇડીએસ ટ્યૂનિશિયામાં પૈસા ટ્રાન્સફર કરવાના સંકેત મળ્યા હતા.
First published:

Tags: ઓગસ્ટા વેસ્ટલેન્ડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ, ધરપકડ, સીબીઆઇ

આગામી સમાચાર