Home /News /gujarat /

રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ફાયરીંગ મામલે DGPનું વિવાદાસ્પદ નિવેદન

રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ફાયરીંગ મામલે DGPનું વિવાદાસ્પદ નિવેદન

#ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રવિવારે યોજાયેલા લગ્નમાં ફુલેકુ વખતે કોઇ શખ્સ દ્વારા હવામાં ફાયરીંગ કરાતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે આજે આ મામલે વધુ ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે.

#ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રવિવારે યોજાયેલા લગ્નમાં ફુલેકુ વખતે કોઇ શખ્સ દ્વારા હવામાં ફાયરીંગ કરાતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે આજે આ મામલે વધુ ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રવિવારે યોજાયેલા લગ્નમાં ફુલેકુ વખતે કોઇ શખ્સ દ્વારા હવામાં ફાયરીંગ કરાતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે આજે આ મામલે વધુ ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે.

રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પી પી પાંડેને આ મામલે સવાલ કરાતાં એમણે જાણે કે આ મામલે ઉડાઉ જવાબ આપી આ ઘટનાને વખોડી હતી. સુરક્ષા સહિતની બાબતે આ ગંભીર મામલે સવાલ પુછાતાં ઇન્ચાર્જ ડીજીપી પી પી પાંડેએ કહ્યું કે, યૂપીમાં લગ્નમાં 100થી 200 રાઉન્ડ ફાયરીંગ તો થયા કરે છે.

એહીં નોંધનિય બાબત છે કે, રવિન્દ્ર જાડેજાના ફુલેકામાં ફાયરીંગ કરાતાં એક તબક્કે રવિન્દ્રનો ઘોડો પણ ચોંકી ઉઠ્યો હતો. જોકે સદનસીબે કોઇ ર્દુઘટના ટળી આવી હતી.
First published:

Tags: ક્રિકેટર, ડીજીપી, પી.પી.પાંડે, ફાયરીંગ`, રવિન્દ્ર જાડેજા, લગ્ન

આગામી સમાચાર