Home /News /gujarat /

ફી નિયમનને લઈને સુપ્રીમ કોર્ટનો વાલીમંડળની તરફેણમાં ચુકાદો

ફી નિયમનને લઈને સુપ્રીમ કોર્ટનો વાલીમંડળની તરફેણમાં ચુકાદો

Fee regulation issue,Supreme court verdict

Fee regulation issue,Supreme court verdict

    ફી નિયમનને લઈ આજે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ દ્વારા વાલીઓની તરફેણમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે. સુપ્રિમે સ્પષ્ટ શબ્દોમાં સરકારને કહ્યું કે કમિટીમાં વાલીમંડળનો સમાવેશ કરવામાં આવે

    સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે, હાલમાં ફી નિયમનને લઈ બનાવેલ રેગ્યુલેટરી કમિટી કેન્સલ કરી ફરી બનાવવામાં આવે, આ કમિટીમાં વાલી એશોસિએસનનો સમાવેશ કરવામાં આવે. આ સાથે સુપ્રીમે જણાવ્યું કે, આ કમિટીમાં ચેરમેન પદે હાઈકોર્ટના રિચાયર્ટ જજ હશે. કમીટીમાં 2 રિટાયર્ટ જજનો સમાવેશ કરો.

    શાળાઓની પ્રતિક્રિયા સાંભળી સરકાર ફી નક્કી કરે. સરકારે નક્કી કર્યા મુજબ જ શાળાઓએ ફી વસુલવાની રહેશે. જે શાળાઓ વધુ ફી વસુલશે તેમણે નાણાં પરત કરવા પડશે. જોકે, અંતિમ નિર્ણય સુપ્રિમ કોર્ટનો રહેશે, કમિટી નિર્ણય નહીં લઈ શકે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarat goverment, School Fees, Supreme Court

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन