Home /News /gujarat /

રિયો ઓલિમ્પિકમાં વિસ્ફોટ, સાયકલ ટ્રેક પાસે ધમાકો

રિયો ઓલિમ્પિકમાં વિસ્ફોટ, સાયકલ ટ્રેક પાસે ધમાકો

બ્રાઝિલના રિયો શહેરમાં ચાલી રહેલા ઓલિમ્પિક ખેલ મહાકુંભ દરમિયાન શનિવારે ધમાકો થયો છે. આ વિસ્ફોટ સાયકલ ટ્રેક પાસે થયો છે.

બ્રાઝિલના રિયો શહેરમાં ચાલી રહેલા ઓલિમ્પિક ખેલ મહાકુંભ દરમિયાન શનિવારે ધમાકો થયો છે. આ વિસ્ફોટ સાયકલ ટ્રેક પાસે થયો છે.

  • Pradesh18
  • Last Updated :
રિયો ડી જાનેરો #બ્રાઝિલના રિયો શહેરમાં ચાલી રહેલા ઓલિમ્પિક ખેલ મહાકુંભ દરમિયાન શનિવારે ધમાકો થયો છે. આ વિસ્ફોટ સાયકલ ટ્રેક પાસે થયો છે.

કહેવાઇ રહ્યું છે કે, આ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ થઇ નથી. ધમાકા બાદ સ્થળ પર પહોંચેલા સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન કરી સાયકલ ટ્રેકના ફિનિશિંગ લાઇન પાસે એક શંકાસ્પદ બેગ મળી હતી.

જેને પગલે બોમ્બ ડિફ્યૂઝ ટીમને બોલાવાઇ હતી. તેમણે બેગ ખોલી તો એમાં વિસ્ફોટક પદાર્થ હતા.જોકે ટીમે એને ડિફ્યૂઝ કરી દીધો હતો.

અહીં નોંધનિય છે કે, રિયો ઓલિમ્પિકની શરૂઆત પહેલાં જ અહીં આતંકી હુમલાની દહેશત હતી.
First published:

Tags: આતંકવાદી હુમલો, રિયો ઓલિમ્પિક, રિયો ડી જાનેરો, વિસ્ફોટક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन