Home /News /gujarat /

પ્રશાંત કિશોરને ટક્કર : આસામમાં ભાજપને જીત અપાવનાર આ નવો ચહેરો કોણ છે?

પ્રશાંત કિશોરને ટક્કર : આસામમાં ભાજપને જીત અપાવનાર આ નવો ચહેરો કોણ છે?

#2014માં લોકસભા ચૂંટણી અને એ અગાઉ ગુજરાત ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી અપાવનાર રાજકીય દાવપેચના માસ્ટરમાઇન્ડ પ્રશાંત કિશોર હરીફ છાવણીમાં બેસતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી થઇ હતી. પ્રશાંત કિશોર બિહાર ચૂંટણીમાં નિતિશકુમાર સાથે જતાં ભાજપની ભૂંડી હાર થઇ હતી અને નિતિશકુમારનો ભવ્ય વિજય થયો હતો. પ્રશાંતકિશોરની ગેરહાજરી ભાજપને નડી રહી હતી. આ સંજોગોમાં ભાજપના રામ માધવ ભાજપ માટે માધવ બન્યા છે અને સારથી બની ભાજપ માટે અર્જુન શોધી લાવ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #2014માં લોકસભા ચૂંટણી અને એ અગાઉ ગુજરાત ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી અપાવનાર રાજકીય દાવપેચના માસ્ટરમાઇન્ડ પ્રશાંત કિશોર હરીફ છાવણીમાં બેસતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી થઇ હતી.

પ્રશાંત કિશોર બિહાર ચૂંટણીમાં નિતિશકુમાર સાથે જતાં ભાજપની ભૂંડી હાર થઇ હતી અને નિતિશકુમારનો ભવ્ય વિજય થયો હતો. પ્રશાંતકિશોરની ગેરહાજરી ભાજપને નડી રહી હતી. આ સંજોગોમાં ભાજપના રામ માધવ ભાજપ માટે માધવ બન્યા છે અને સારથી બની ભાજપ માટે અર્જુન શોધી લાવ્યા છે.

ભાજપને મળેલા આ નવા ચહેરાએ આવતાની સાથે જ ભાજપને જીતનો સ્વાદ ચખાડ્યો છે. આસામ જેવા રાજ્યમાં કે જ્યાં ભાજપ છેલ્લા 40 વર્ષોથી અહીં જીતના સપના જોતું હતું પરંતુ જીત મળતી ન હતી. પરંતુ આ ચહેરાએ આવતાની સાથે જ ભાજપને જીત અપાવી છે.

ભાજપનો આ નવો રણનીતિકાર ચહેરો છે રજત શેઠી. કાનપુરના રહેવાસી રજતે ખડગપુર આઇઆઇટીમાંથી અભ્યાસ કર્યો છે. એ પછી તે અમેરિકાની હાવર્ડ વિશ્વ વિદ્યાલયથી પબ્લિક પોલીસી વિષયમાં પ્રવેશ લીધો હતો.

2014માં રજતની મુલાકાત રામ માધવ સાથે થઇ હતી. રજતના પ્લાન અને એની ભારતીય રાજકારણમાં દિલચશ્પી જોતાં રામ માધવ પ્રભાવિત થયા હતા. કુશળ સંગઠનકર્તા રામ માધવે રજતની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી ભાજપ માટે સારથી બનાવી દીધો છે.
First published:

Tags: પ્રશાંત કિશોર, ભાજપ, રામ માધવ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन