Home /News /gujarat /

EXCLUSIVE : ગાંધીના ગુજરાતમાં હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ

EXCLUSIVE : ગાંધીના ગુજરાતમાં હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ

#ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જે રીતે અહીં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલે છે એજ રીતે અહીં જુગાર રમવા પર પણ પ્રતિબંધ છે. પરંતુ દારૂની હાટડીઓની જેમ જુગારધામો પણ ધમધમી રહ્યા છે. પરંતું પ્રદેશ18 ઇટીવીની ટીમે અહીં એક એવા હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જે જોઇને તમે પણ ચોંકી જશો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જે રીતે અહીં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલે છે એજ રીતે અહીં જુગાર રમવા પર પણ પ્રતિબંધ છે. પરંતુ દારૂની હાટડીઓની જેમ જુગારધામો પણ ધમધમી રહ્યા છે. પરંતું પ્રદેશ18 ઇટીવીની ટીમે અહીં એક એવા હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જે જોઇને તમે પણ ચોંકી જશો.

બાપુના માદરે વતન પોરબંદરના સીમાડે ચાલી રહ્યો છે આ હાઇપ્રોફાઇલ જુગારનો વેપલો. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ ત્રણ જિલ્લાની સરહદે આવેલા ભીલડી ગામે ખુલ્લેઆમ ચાલી રહ્યું છે હાઇ પ્રોફાઇલ જુગારનું રેકેટ.

મુખ્ય રસ્તાની નજીક એક ખુલ્લા ખેતરમાં મોટા સામિયાણામાં ખેલાય છે જુગારની બાજી. જાણે કે કોઇના લગ્ન કે સમારંભ જેવા મંડપ નીચે અહીં રોજ લાગે છે લાખો રૂપિયાના દાવ. પોલીસ કે તંત્રનો જાણે કે અહીં કોઇને ડર જ નથી.
First published:

Tags: ગુજરાત, જુગારધામ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन