Home /News /gujarat /સવારે 8 વાગ્યાથી ખોલવામાં આવશે EVM, 37 સ્થળો પર મતગણતરી

સવારે 8 વાગ્યાથી ખોલવામાં આવશે EVM, 37 સ્થળો પર મતગણતરી

    ગુજરાત વિધાનસભાની બેઠક પર થયેલા મતદાનની ગણતરી 37 સ્થળો પર સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. અમદાવાદ જિલ્લાની તમામ બેઠકો માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક એમ ત્રમ સ્થળે મતગણતરી થશે. આવી જ રીતે સુરત અને આણંદ ખાતે 2 સ્થળો પર મતગણતરી શરૂ થશે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં 1-1 સ્થળે મતગણતરી શરૂ થશે.

    મહત્વનું છે કે દરેક બુથ પર 14 ટેબલ લગાવવામાં આવ્યા છે. તો મતગણતરી કેન્દ્ર ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૂમની એકદમ નજીક રહેશે. તો મતગણતરીને ધ્યાને રાખીને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે કલર કોડ રખાવામાં આવી છે.
    First published:

    विज्ञापन