Home /News /gujarat /

પૈસા માટે શાહી લગાવવા સામે ચૂંટણી પંચની નારાજગી, નાણામંત્રીને રજુઆત

પૈસા માટે શાહી લગાવવા સામે ચૂંટણી પંચની નારાજગી, નાણામંત્રીને રજુઆત

નોટબંધીને પગલે બેંકો અને એટીએમમાં ભારે ભીડ લાગી રહી છે. એક કરતાં વધુ વખત નાણાં લેવા આવતા લોકોને અટકાવવા માટે પૈસા લેવા આવનાર લોકોની આંગળીએ અવિલોપ્ય શાહીનું ચિહ્ન કરવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે ચૂંટણી પંચ નારાજ થયું છે અને આ મામલે નાણામંત્રીને રજુઆત કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #નોટબંધીને પગલે બેંકો અને એટીએમમાં ભારે ભીડ લાગી રહી છે. એક કરતાં વધુ વખત નાણાં લેવા આવતા લોકોને અટકાવવા માટે પૈસા લેવા આવનાર લોકોની આંગળીએ અવિલોપ્ય શાહીનું ચિહ્ન કરવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે ચૂંટણી પંચ નારાજ થયું છે અને આ મામલે નાણામંત્રીને રજુઆત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે 500 અને 1000 રૂપિયાની જુની નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો છે જેને પગલે રૂપિયા બદલાવવા માટે ખાતામાં પૈસા જમા કરાવવા માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે.

જોકે લાંબી કતારોમાં એક કરતાં વધુ વખત આવતા લોકોને રોકવા માટે બેંકો દ્વારા રૂપિયા બદલાવતી વખતે આંગળીએ અવિલોપ્ય શાહીનું નિશાન કરવામાં આવી રહ્યું છે. જોકે આગામી ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી હોવાથી ચૂંટણી પંચ દ્વારા આ મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

ચૂંટણી પંચે આ મામલે પોતાની નારાજગી વ્યક્તી રજુઆત નાણામંત્રીને કરી છે અને બેંકો દ્વ્રારા ગ્રાહકોની આંગળીએ શાહીનું નિશાન ન કરવા જણાવાયું છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, કરન્સી બેન, ચૂંટણી પંચ, નોટબંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन