Home /News /gujarat /#Election 2016ના પરિણામ 2019નો મજબૂત પાયો છે : અમિત શાહ

#Election 2016ના પરિણામ 2019નો મજબૂત પાયો છે : અમિત શાહ

#પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો સારો દેખાવ રહેતાં ખુશી વ્યક્ત કરતાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, આ ચૂંટણીના પરિણામોએ આવનાર 2019નો મજબૂત પાયો નાંખ્યો છે. વધુમાં તેમણે આ ચૂંટણીના પરિણામોને સકારાત્મક ગણાવ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો સારો દેખાવ રહેતાં ખુશી વ્યક્ત કરતાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, આ ચૂંટણીના પરિણામોએ આવનાર 2019નો મજબૂત પાયો નાંખ્યો છે. વધુમાં તેમણે આ ચૂંટણીના પરિણામોને સકારાત્મક ગણાવ્યા હતા.

જયલલિતા અને મમતા બેનરજીને તામિલનાડુ અને પશ્વિમ બંગાળમાં સારો દેખાવ કરવા બદલ અમિત શાહે અભિનંદન આપ્યા હતા.

કોંગ્રેસ મુક્ત અભિયાનમાં ભારત દેશ આવ્યો છે એવું કહેતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપના જનાધાર વધ્યો હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. આસામમાં મળેલા ભારે બહુમત મુદ્દે આસામની જનતાનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીએ આસામમાં પણ વિકાસનો માર્ગ ખોલાશે.
First published:

Tags: 2016 ચૂંટણી પરિણામ, Amit shah, અધ્યક્ષ, પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણી, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन