Home /News /gujarat /LIVE : સાઇપ્રસમાં હાઇજેક થયું મિસ્રનું વિમાન, અપહરણકર્તા પાસે બોમ્બ!

LIVE : સાઇપ્રસમાં હાઇજેક થયું મિસ્રનું વિમાન, અપહરણકર્તા પાસે બોમ્બ!

#સાઇપ્રસમાં ઇજિપ્ત એરના વિમાનને હાઇઝેક કરાયું છે. વિમાનમાં કુલ 55 મુસાફરો અને 7 ક્રુ મેમ્બર્સ છે. જોકે અધિકારીઓ સાથેની વાતચીતમાં આ હાઇજેકર દ્વારા 30થી 40 મહિલાઓ અને બાળકોને વિમાનમાંથી બહાર આવવા દીધા છે. જોકે આ અંગે હજુ સ્પષ્ટ અહેવાલ સામે આવ્યો નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #સાઇપ્રસમાં ઇજિપ્ત એરના વિમાનને હાઇઝેક કરાયું છે. વિમાનમાં કુલ 55 મુસાફરો અને 7 ક્રુ મેમ્બર્સ છે. જોકે અધિકારીઓ સાથેની વાતચીતમાં આ હાઇજેકર દ્વારા 30થી 40 મહિલાઓ અને બાળકોને વિમાનમાંથી બહાર આવવા દીધા છે. જોકે આ અંગે હજુ સ્પષ્ટ અહેવાલ સામે આવ્યો નથી.

    ઇજીપ્ત સ્ટેટ ટીવી મુજબ અપહરણકર્તાની ઓળખ ઇબ્રાહિમ સમાહા તરીકે થઇ છે. આ શખ્સે મોટા ભાગના મુસાફરોને મુક્ત કર્યા છે. પરંતુ 7 ક્રુ મેમ્બર્સ અને 4 વિદેશીઓને છોડ્યા નથી.

    plane-hijack
    First published:

    Tags: અપહરણ, ઇજિપ્ત, ઇજિપ્ત એર, ઇજિપ્ત પ્લેન હાઇજેક, વિમાન