Home /News /gujarat /થાનગઢ દલિત હત્યાકાંડના પ્રત્યાઘાત પડવાની સંભાવના,5 ઉચ્ચ પોલીસ અધિકારીઓને વધારાની જવાબદારી સોંપાઈ

થાનગઢ દલિત હત્યાકાંડના પ્રત્યાઘાત પડવાની સંભાવના,5 ઉચ્ચ પોલીસ અધિકારીઓને વધારાની જવાબદારી સોંપાઈ

અમદાવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ રાજયભરમાં વિરોધ પ્રદર્શનો, તોફાનો ફાટી નીકળ્યા છે.ત્યારે પોલીસને સૌથી વધુ અસુરક્ષિત સુરેન્દ્રનગર જિલ્લો લાગી રહ્યો છે.વર્ષ 2012માં થાનગઢ ખાતે થયેલા દલિત હત્યાકાંડમાં સીઆઈડી ક્રાઈમે કૂલડીમાં ગોળ ભાંગી સમરી રિપોર્ટ ભરી દીધો છે.અને તે મામલે સુરેન્દ્રનગર અને થાનગઢમાં તેના પ્રત્યાઘાત પડે તેવી સંભાવનાઓ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ રાજયભરમાં વિરોધ પ્રદર્શનો, તોફાનો ફાટી નીકળ્યા છે.ત્યારે પોલીસને સૌથી વધુ અસુરક્ષિત સુરેન્દ્રનગર જિલ્લો લાગી રહ્યો છે.વર્ષ 2012માં થાનગઢ ખાતે થયેલા દલિત હત્યાકાંડમાં સીઆઈડી ક્રાઈમે કૂલડીમાં ગોળ ભાંગી સમરી રિપોર્ટ ભરી દીધો છે.અને તે મામલે સુરેન્દ્રનગર અને થાનગઢમાં તેના પ્રત્યાઘાત પડે તેવી સંભાવનાઓ છે.

રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે હેતુથી 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૌરાષ્ટ્રમાં વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.આઈજીપી ડી.આર.પટેલને સુરેન્દ્રનગર જિલ્લો, ડીઆઈજી કટારાને ગીર-સોમનાથ, ડીઆઈજી અનારવાલાને જામનગર જિલ્લો, એસપી મુલિયાણાને રાજકોટ ગ્રામ્ય અને એસપી કે.એ.નિનામાને થાનગઢની જવાબદારી સોંપાવામાં આવી છે.

5 પૈકી બે અધિકારીને સુરેન્દ્રનગર-થાનગઢની જવાબદારી અપાઈ છે.થાનગઢ દલિત હત્યાકાંડના પ્રત્યાઘાત પડવાની સંભાવના છે.3 SP, 2 DIG, 1 IGP સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે.IGP ડી.આર.પટેલને સુરેન્દ્રનગર જિલ્લો સોંપાયો જ્યારેDIG એસ.એમ.કટારાને ગીર-સોમનાથ,DIG એમ.એમ.અનારવાલાને જામનગર,SP એચ.આર.મુલિયાણાને રાજકોટ ગ્રામ્ય સોંપાયું છે.SP કે.એ.નિનામાને થાનગઢની જવાબદારી સોંપવામાં આવી છે.

ફાઇલ તસવીર

First published:

Tags: આઇપીએસ, ઊના દલિત અત્યાચાર, દલિત અત્યાચાર પડઘા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन