Home /News /gujarat /

દિનેશ બાંભણિયા હાર્દિકને મળવા જશે ઉદયપુર,કેતન અને ચિરાગ મળશે કે નહી તે પણ સવાલ

અમદાવાદઃપાટીદાર અનામત આંદોલન બાદ કેતન, દિનેશ અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહ કેસનાં કેસ દાખલ થયા હતા. ત્યારે આ ત્રણેયને જામીન મળતા હાઈકોર્ટે સરત રાખી હતી કે કેતન, ચિરાગને 6 મહિના માટે અમદાવાદ નહીં છોડવાનું અને દિનેશને ગાંધીનગર નહીં છોડવાની જામીનમાં હતી શરત ત્યારે કેતન, દિનેશ અને ચિરાગની જામીન શરતનો અંત આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃપાટીદાર અનામત આંદોલન બાદ કેતન, દિનેશ અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહ કેસનાં કેસ દાખલ થયા હતા. ત્યારે આ ત્રણેયને જામીન મળતા હાઈકોર્ટે સરત રાખી હતી કે કેતન, ચિરાગને 6 મહિના માટે અમદાવાદ નહીં છોડવાનું અને દિનેશને ગાંધીનગર નહીં છોડવાની જામીનમાં હતી શરત ત્યારે કેતન, દિનેશ અને ચિરાગની જામીન શરતનો અંત આવ્યો છે.

ત્યારે પાસ કન્વીનર દિનેશ બાંભણિયા આજે હાર્દિકને ઉદયપુર મળવા માટે નીકળ્યા છે.હાર્દિક અને બાંભણિયા વચ્ચે બેઠક થશે અને જસદણ બાદ યોજાનાર સરદાર જયંતી ની ચર્ચા પણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક અને દિનેશ બાંભણિયા ૧ વર્ષ બાદ આજે મળશે પરંતુ કેતન અને ચિરાગ હાર્દિક ને મળશે કે નહી તેના પર પણ સવાલ છે.

First published:

Tags: દિનેશ બાંભણિયા, પાટીદાર અનામત આંદોલન, રાજદ્રોહ કેસ, હાર્દિક પટેલ

આગામી સમાચાર