Home /News /gujarat /

ભારતમાં માતાની કબ્ર પાસે જ દફન થવા માગે છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ!

નવી દિલ્હીઃ દાઉદ ઇબ્રાહિમને ગત 25 વર્ષમાં કેટલાક અંગત વ્યક્તિઓએ જ જોયો છે. આજની તારીખમાં કોઇ પણ એ દાવો નથી કરી સકતો કે દાઉદ કેવો દેખાય છે. પરંતુ દાઉદના નજીકના જાણવા વાળા વ્યક્તિ એક વાત જરૂર જાણે છે કે તે ભારત આવવા માગે છે. દાઉદ ઇચ્છે છે કે તે આખરી શ્વાસ ભારતની જમીન પર લે જ્યાં તેણે જન્મ લિધો હતો. દાઉદ ઇચ્છે છે કે તેને તેની માતાની બગલમાં દફનાવાય. જો કે દાઉદનું આ સપનું પુરુ થાય તેવી શક્યતા ઓછી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

જાણકારોનું કહેવું છે કે દાઉદ ઇબ્રાહિમ પોતાની મા અમીના બી ના નજીક જ દફન થવા માગે છે. પરંતુ આવી આશા ઓછી છે કે મ કે દાઉદ ઇબ્રાહિમ ભારતનો ભાગેડુ છે, તે અંડરવર્લ્ડની કાળી દુનિયાનો બેતાબ બાદશાહ છે. જો ભારતના હાથે આવી જશે તો તેની કોઇપણ મરજી ચાલવાની નથી.
મનાઇ રહ્યુ છે કે દાઉદ ઇબ્રાહિમના કુનબાએ 30 વર્ષ પહેલાથી જ ડોંગરીના આ મોટા કબ્રસ્તાનમાં પોતાના સદસ્યોની કબ્ર બુક કરાવી લીધી છે. એ પણ જણાવાયુ છે કે દાઉદના કુનબેએ એ સમયે પોતાના લોકો માટે બે ગજ જમીનની બુકિંગ માટે 5 હજાર રૂપિયા પેશગી જમા કરાવી છે. કહેવાય છે કે પેશગી રકમ 1982માં અપાઇ છે અને ત્યારથી લઇ આજસુધી દાઉદના કુનબેની કબ્રની બુકિંગ રાખવા માટે દરેક વર્ષે એક ચોક્કસ રકમ ચુકવણી કરાય છે જેથી આ કુનબેમાં દફનાવાયેલા લોકોનું ખાસ ધ્યાન રાખી શકાય.
બતાવાય છે કે આ કબ્રસ્તાનમાં દાઉદની મા અમીના બી દફનાવાઇ છે. આ જ કબ્રસ્તાનમાં દાઉદના પિતા ઇબ્રાહિમ પણ દફનાવાયા છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, દેશ વિદેશ, પાકિસ્તાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन