વર્ષ 2013માં પિતા દ્વારા દિકરીઓને સળગાવી હત્યા કરવાનો મામલો, કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ
વર્ષ 2013માં પિતા દ્વારા દિકરીઓને સળગાવી હત્યા કરવાનો મામલો, કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ
વર્ષ 2013માં રિક્ષા ચાલક પિતા દ્વારા તેની બન્ને નાની દિકરીઓને રિક્ષામાં જ જીવતી સળગાવી દેવાના કેસમાં સિટી-સિવિલ સેશન્સ કોર્ટે આરોપી પિતાને આજીવન કેદ ફટકારી છે.
વર્ષ 2013માં રિક્ષા ચાલક પિતા દ્વારા તેની બન્ને નાની દિકરીઓને રિક્ષામાં જ જીવતી સળગાવી દેવાના કેસમાં સિટી-સિવિલ સેશન્સ કોર્ટે આરોપી પિતાને આજીવન કેદ ફટકારી છે.
અમદાવાદ# વર્ષ 2013માં રિક્ષા ચાલક પિતા દ્વારા તેની બન્ને નાની દિકરીઓને રિક્ષામાં જ જીવતી સળગાવી દેવાના કેસમાં સિટી-સિવિલ સેશન્સ કોર્ટે આરોપી પિતાને આજીવન કેદ ફટકારી છે.
સેશન્સ કોર્ટનું અવલોકન છે કે, આ એક હિચકારી ઘટના છે. જેમાં પિતાએ જ તેની બે દિકરીઓને જીવતી સળગાવી છે. પિતાએ દિકરીઓનો રક્ષક હોય છે, પરંતુ અહીં પિતાએ રાક્ષસી કૃત્ય કર્યુ છે, જે માફીને પાત્ર નથી.
મહત્વનું છે કે, વર્ષ 2013માં અમદાવાદમાં આરોપીએ તેની બન્ને નાની દિકરીઓને શાળાએ લઈ જવાના બહાને તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર