Home /News /gujarat /

Corona Case Update: અમદાવાદ કરતાં સુરતમાં વધ્યા કોરોના કેસ, રાજ્યમાં 10019 નવાં કેસ

Corona Case Update: અમદાવાદ કરતાં સુરતમાં વધ્યા કોરોના કેસ, રાજ્યમાં 10019 નવાં કેસ

પ્રતિકાત્મક તસવીર

Gujarat Corona Case: કોરોનાકાળમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 3259 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત બાદ બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં 3000 કેસ નોંધાયા હતા. જ્યારે આજે 3200થી વધુ કેસ નોંધાયા છે.

    રાજ્યમાં ત્રીજી વેવની શરૂઆત થઇ ગઇ છએ.  નવાં વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે અને 10 હજાર નવાં કેસ આવ્યા છે. જો કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. ગઈકાલે 11 હજાર કેસની સપાટી વટાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,019 નવા કેસ નોંધાયા છે અને 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં 3,259 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 3,164 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાકાળના કુલ પોઝિટિવ કેસનો આંકડો 9 લાખને પાર થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 55 હજારને પાર થયો છે. 55798 એક્ટિવ કેસ થયા છે. નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત નોઁધાયા છે.

    કોરોનાકાળમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 3259 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત બાદ બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં 3000 કેસ નોંધાયા હતા. જ્યારે આજે 3200થી વધુ કેસ નોંધાયા છે.

    55798 એક્ટિવ કેસ અને 54 દર્દી વેન્ટિલેટર પર
    રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 06 હજાર 913ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 144 છે.  તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 971 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 55 હજાર 798 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 55 હજાર 774 દર્દીની હાલત સ્થિર છે.

    ઓમિક્રોનના ZERO નવા કેસ
    રાજ્યમાં 11 અને 12 જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ હતા. 10 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગર જિલ્લામાં 1 અને રાજકોટ શહેરમાં 2 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

    કેટલાં દર્દીઓ સાજા થયા હોસ્પિટલથી ઘરે ગયા

    વડોદરા- 9
    આણંદ- 4
    કચ્છ- 2
    રાજકોટ- 6,
    અમદાવાદ - 1
    કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

    8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona case, ઓમિક્રોન, કોરોના વાયરસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन