કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આજે 70મો જન્મ દિવસ છે. આ અવસરે કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના નેતાઓએ એમને શુભેચ્છાઓ પાઠવી છે. પૂર્વ પીએમ મનમોહનસિંહ, મોતીલાલ વોરા, અહેમદ પટેલ, જનાર્દન દ્વિવેદી, કમલનાથ, દિગ્વિજયસિંહ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, પી ચિદંબરમ સહિત મોટા નેતાઓ બુકે લઇ એમના નિવાસે પહોંચ્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી. સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946માં થયો હતો.

નવી દિલ્હી #કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આજે 70મો જન્મ દિવસ છે. આ અવસરે કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના નેતાઓએ એમને શુભેચ્છાઓ પાઠવી છે. પૂર્વ પીએમ મનમોહનસિંહ, મોતીલાલ વોરા, અહેમદ પટેલ, જનાર્દન દ્વિવેદી, કમલનાથ, દિગ્વિજયસિંહ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, પી ચિદંબરમ સહિત મોટા નેતાઓ બુકે લઇ એમના નિવાસે પહોંચ્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી. સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946માં થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે એમના 70મા જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી અને એમના દિર્ઘાયું અને સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી. વડાપ્રધાને એવા સમયે સોનિયા ગાંધીને શુભેચ્છાઓ પાઠવી છે કે જ્યારે કોંગ્રેસ નોટબંધીને લઇને પીએમ મોદી વિરૂધ્ધ તીખા પ્રહારો કરી રહી છે.
સોનિયાના પુત્ર અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. મોદીને નિશાન બનાવતાં રાહુલે નોટબંધી મુદ્દે ગુરૂવારે એક વિવાદીત નિવેદન કરી નોટબંધીને મૂર્ખતાપૂર્ નિર્ણય ગણાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર