હાર્દિકના કહેવાથી નહીં લોકો ઇચ્છે તો 2017માં બનશે કોંગ્રેસની સરકારઃશંકરસિંહ વાઘેલા

ગાંધીનગર:કોગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. અને તેમણે કહ્યું હતું કે, સત્તા મેળવી લીધા બાદ પણ દેશમાં અચ્છે દિન આવ્યા નથી. ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે બતાવ્યું પણ ભાજપના આંતરીક કહેલ અને ભ્રષ્ટ્રાચારે ગુજરાતની શાંતી છીનવી લીધી છે.

હાર્દિક પટેલ દ્વારા 2017માં કોંગ્રેસની સરકાર બનશે તેવા કરાયેલા નિવેદન મામલે પ્રતિક્રિયા આપતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કોઇના કહેવાથી કે હાર્દિકના કહેવાથી નહી પણ લોકો ઇચ્છશે તો 2017માં કોંગ્રેસની સરકાર બનશે
શંકરસિંહે વધુમાં કહ્યું હતું કે,કેન્દ્રની ભાજપ સરકારે ગામડાઓને ન્યાલ કરવાને બદલે સ્માર્ટ સીટીના સપના લોકોને દેખાડીને શહેરોને પાયમાલ કરવા સાથે ગામડાઓને પણ પડી ભાગે તેવી સ્થિતિ સર્જવા માગે છે. સમાજો વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે માટે સરકાર સાચવીને પ્રયત્નો કરતી નથી.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર