Home /News /gujarat /

કોંગ્રેસને મોટો ઝટકો, SCએ મતગણતરીમાં હસ્તક્ષેપ કરવાની કહી ના

ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં મત ગણતરી પહેલા કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસ સચિવે સુપ્રીમ કોર્ટમાં વીવીપેટની 25 ટકા રસીદો મેચ કરવા માટે અરજી કરી છે. જેની સુનવણીમાં કોર્ટે અરજી ફગાવી દીધી છે.  કોર્ટે  મતગણતરીમાં હસ્તક્ષેપ કરવાની પણ  ના પાડી દીધી છે.

વધુ જુઓ ...

આ મામલામાં ગુજરાત કોંગ્રેસના સચિવે સુપ્રિમ કોર્ટમાં વીવીપેટની 25 ટકા રસીદને વોટ સાથે મેચ કરવા માટે અરજી કરી છે. આ વિશે સુપ્રિમ કોર્ટ પાસે ઈલેક્શન કમિશનને નિર્દેશ આપવાની માગ કરી છે. આ મામલે સુપ્રિમ કોર્ટ બપોરે 2 કલાકે સુનવણી કરવાનું જણાવ્યું છે. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ, અભિષેક સિંધવી કોર્ટમાં પોતાની વાત મુકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઈલેક્શનના પ્રથમ અને બીજા બંને તબક્કામાં અનેક જગ્યાઓ પર ઈવીએમમાં ખામીના સમાચારો સામે આવ્યા હતા. આ સાથે જ વિપક્ષ સતત આ મામલો ઉઠાવી રહ્યું છે કે, ઈવીએમની સાથે છેડછાડ થઈ રહી છે અને ઈવીએમ હેક કરીને પરિણામ પર અસર કરવામાં આવી રહ્યાં છે.

બસપા સુપ્રીમો માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જેવા નેતા ઈવીએમ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. ઈવીએમના વોટ અને વીવીપેટની ચિઠ્ઠીઓને મેળવવાની માંગ હાલ ઈવીએમ સામે મોટી માગ છે.

આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્ય નિર્વાચન આયોગને આગ્રહ કર્યો હતો કે નગર નિગમની ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરાવવામાં આવે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Supreme Court, કોંગ્રેસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन