Home /News /gujarat /

ઉત્તરાખંડ સંકટ : કોંગ્રેસે વિજય બહુગુણાના બંને પુત્રોની પાર્ટીમાંથી 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી

ઉત્તરાખંડ સંકટ : કોંગ્રેસે વિજય બહુગુણાના બંને પુત્રોની પાર્ટીમાંથી 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી

#ઉત્તરાખંડ સરકાર પર રાજકીય સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યું છે. હરીશ રાવત સરકાર પર આવેલા સંકટના વાદળ હટવાનું નામ લેતા નથી. ઉત્તરાખંડમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને પગલે કોંગ્રેસે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગણાએ બંને પુત્રો સાકેત અને સૌરભ બહુગુણાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઉત્તરાખંડ #ઉત્તરાખંડ સરકાર પર રાજકીય સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યું છે. હરીશ રાવત સરકાર પર આવેલા સંકટના વાદળ હટવાનું નામ લેતા નથી. ઉત્તરાખંડમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને પગલે કોંગ્રેસે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગણાએ બંને પુત્રો સાકેત અને સૌરભ બહુગુણાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે.

ઉત્તરાખંડમાં કોગ્રેસના જ બળવાખોર ધારાસભ્યો ભાજપના ખોળામાં બેસવા જઇ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી હરીશ રાવતની સરકાર સામે સંકટ ઘેરાયું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી ગતિવિધિ મામલે કડકાઇ શરૂ કરવામાં આવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી બહુગુણાના બંને પુત્રોને છ વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
First published:

Tags: ઉત્તરાખંડ, કોંગ્રેસ, સંકટ, સરકાર, હરીશ રાવત

આગામી સમાચાર