Home /News /gujarat /કોંગ્રેસ આવે છે! એક્ઝીટ પોલથી સટ્ટા બજારની પરિસ્થિતિ વિપરિત

કોંગ્રેસ આવે છે! એક્ઝીટ પોલથી સટ્ટા બજારની પરિસ્થિતિ વિપરિત

સટોડિયાઓને ફેવરિટ કોંગ્રેસ, સટોડિયાઓના મતે કોંગ્રેસ બનાવે છે સરકાર...

સટોડિયાઓને ફેવરિટ કોંગ્રેસ, સટોડિયાઓના મતે કોંગ્રેસ બનાવે છે સરકાર...

વિધાનસભાની ચૂંટણી બાદ રાજકારણની સાથે સાથે સટ્ટાબજાર પણ ગરમ જોવા મળી રહ્યુ છે પરંતુ જે પ્રમાણે એક્ઝીટ પોલ આવી રહ્યા છે તેનાથી તદ્દન વિપરિત પરિસ્થિતી સટ્ટાબજારમાં જોવા મળી રહી છે..

સટોડિયાઓને ફેવરિટ કોંગ્રેસ
સટોડિયાઓના મતે કોંગ્રેસ બનાવે છે સરકાર
ભાજપ પર લાગી રહ્યા છે સૌથી વધુ રુપિયા

મત ગણતરીને હવે ગણતરીના કલાક બાકી રહ્યાં છે તેવામાં સટ્ટા બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે. લોકો ભાજપ પર સૌથી વધુ રૂપિયા લગાવી રહ્યા છે બુકીના મતે હાલ કોગ્રેસ આવે તેવી શકયતા દેખાઈ રહી છે

કોંગ્રેસનું કમબેક !
સટોડિયાઓને ફેવરિટ કોંગ્રેસ
સટોડિયાઓના મતે કોંગ્રેસ બનાવે છે સરકાર
ભાજપ પર લાગી રહ્યાં છે સૌથી વધુ રૂપિયા

અસંમજશમાં મુકનારૂ 2017ની વિધાનસભાની ચૂંટણીનું આ પરિણામ આખરે ગુજરાતમાં કમળને ખીલવશે કે પછી પછો પોતાનો દમ બતાવશેએ તો પરિણામ બાદ જ નક્કી થશે.
First published:

Tags: Assembly Election2017, Gujarat Electioin 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन