Home /News /gujarat /

એક્ઝિટ પોલમાં રકાસ થતો દેખાતા કોંગ્રેસ એક્શનમાં, તાત્કાલિક બોલાવી બેઠક

એક્ઝિટ પોલમાં રકાસ થતો દેખાતા કોંગ્રેસ એક્શનમાં, તાત્કાલિક બોલાવી બેઠક

એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરીથી ભાજપ પોતાની સરકાર બનાવી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 100થી લઈને 120 બેઠક બનશે.

એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરીથી ભાજપ પોતાની સરકાર બનાવી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 100થી લઈને 120 બેઠક બનશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં બંને તબક્કા માટે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. બંને તબક્કામાં સરેરાશ 68% ટકા વોટિંગ થયું છે. 14મી ડિસેમ્બરે બીજી તબક્કાના મતદાન બાદ ગુજરાત ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરીથી ભાજપ પોતાની સરકાર બનાવી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 100થી લઈને 120 બેઠક બનશે.

એક્ઝિટ પોલના તારણોને લઈને કોંગ્રેસ હરકતમાં આવી છે અને આજે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિધાનસભા બેઠકના તમામ ઉમેદવારો અને જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે. બપોરે બે વાગ્યે કોંગ્રેસની બેઠક મળશે.

શું કહે છે એક્ઝિટ પોલના તારણ?

ટાઇમ્સ નાઉ

ભાજપ ----109

કોંગ્રેસ----- 70
અન્ય------- 03
કુલ બેઠક--- 182

સહારા સમય

ભાજપ----- 110 થી 120
કોંગ્રેસ----- 65 થી 75
અન્ય -------00
કુલ બેઠક---- 182

રિપબ્લિક ટીવી

ભાજપ---- -108
કોંગ્રેસ ------74
અન્ય------- 00
કુલ બેઠક--- 182

આજતક

ભાજપ------ 99 થી 113
કોંગ્રેસ------- 68 થી 62
અન્ય------- 00
કુલ બેઠક----182

ABP દક્ષિણ ગુજરાત

ભાજપ 35---- 24
કોંગ્રેસ-------- 11
અન્ય--------- 00

ABP સૌરાષ્ટ્ર કચ્છ

ભાજપ----- 34
કોંગ્રેસ -----19
અન્ય ------ 01
કુલ બેઠક-- 54

ABP  ઉત્તર ગુજરાત

ભાજપ------32 થી 38
કોંગ્રેસ-------16 થી 22
અન્ય--------00
કુલ--------53

એબીપી મઘ્ય ગુજરાત

ભાજપ------ 24
કોંગ્રેસ------ 16
અન્ય------ 00
કુલ --------40

એબીપી ટોટલ

ભાજપ ------117
કોંગ્રેસ------ 64
અન્ય ---------1
કુલ બેઠક-----182

ઇ્ન્ડિયા ટીવી

ભાજપ----104 થી 114
કોંગ્રેસ-----65 થી 75
અન્ય------2 થી 4
First published:

Tags: Assembly election 2017, Congress BJP, Exit polls, Gujarat Election 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन