Home /News /gujarat /

પિકનિક મનાવવા ગયેલા કોલેજના વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબ્યા, 13નાં મોત

પિકનિક મનાવવા ગયેલા કોલેજના વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબ્યા, 13નાં મોત

મહારાષ્ટ્ર# પૂણેના આબિદા ઇનામદાર કોલેજના વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે કુલ 115 વિદ્યાર્થીઓ અને 11 શિક્ષકો મહારાષ્ટ્રના રાયગઢ ખાતે આવેલ મુરૂડ બીચ પર પિકનિક મનાવા ગયા હતા. પરંતુ સમુદ્રમાં રમવા જવાના કારણે 13 વિદ્યાર્થીઓના મોતના સમાચાર મળ્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મહારાષ્ટ્ર# પૂણેના આબિદા ઇનામદાર કોલેજના વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે કુલ 115 વિદ્યાર્થીઓ અને 11 શિક્ષકો મહારાષ્ટ્રના રાયગઢ ખાતે આવેલ મુરૂડ બીચ પર પિકનિક મનાવા ગયા હતા. પરંતુ સમુદ્રમાં રમવા જવાના કારણે 13 વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા છે.

2

જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 10 વિદ્યાર્થીઓનો સમાવેશ છે. જોકે, પ્રાપ્ત સમાચાર અનુસાર સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને પાણીમાં જવા માટે ના પાડી હતી, કેમ કે, ત્યાં ડેન્જર ઝોન હતુ, છતાં પણ આ વાત ન માનતા વિદ્યાર્થીઓ ત્યાં જતા ડૂબી ગયા હતા, જેની તપાસ પોલીસ કરી રહી છે અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક્તા હાલ બાળકોને બચાવવાની છે.
First published:

Tags: કપાસ, કોલેજ, ડૂબી, પૂણે, પોલીસ`, બચાવ કામગીરી, મોત, વિદ્યાર્થીઓ

આગામી સમાચાર