Home /News /gujarat /

દરેકનો ઓછામાં ઓછો પગાર રૂ.18000 કરી દોઃCITU

નવી દિલ્હીઃ કેન્દ્રીય મજુર સંગઠન સીટુએ કોન્ટ્રાક્ટ મજુરોના નિયમની આલોચના કરી છે. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને લઘુત્તમ પગાર રૂ.10હજાર રૂપિયા કરવા સહિત અન્ય લાભો આપવાનો નિયમ છે. ટ્રેડ યુનિયને દરેક માટે લઘુત્તમ વેતન રૂ.18હજાર કરાય તેવી માંગ કરી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ કેન્દ્રીય મજુર સંગઠન સીટુએ કોન્ટ્રાક્ટ મજુરોના નિયમની આલોચના કરી છે. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને લઘુત્તમ પગાર રૂ.10હજાર રૂપિયા કરવા સહિત અન્ય લાભો આપવાનો નિયમ છે. ટ્રેડ યુનિયને દરેક માટે લઘુત્તમ વેતન રૂ.18હજાર કરાય તેવી માંગ કરી છે.
યુનિયન મુજબ કેન્દ્રીય નિયમ 1971માં કેટલાક સંશોધની વાત કરાઇ હતી. શ્રમ મંત્રાલયે સંબંધીત પક્ષોની રાય લેવા માટે 30 માર્ચે સુચના જાહેર કરી હતી.
સીટુના એક નિવેદનમાં કહેવાયું છે કે, આ સમયે મંત્રાલય દ્વારા લેવાયેલ નિર્ણય બિલકુલ સ્વાગત યોગ્ય નથી પરંતુ આમા ભ્રમ બેદા કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા મુદ્દાઓને છોડી દેવાયા છે. જેને કેન્દ્રીય મજદુર સંગઠન સંયુક્ત રૂપથી ઉપાડી રહ્યા છે.
નિવેદન મુજબ ઠેકા કર્મચારી માટે લઘુત્તમ પગાર રૂ.10 હજાર કરવાનો પ્રસ્તાવ બિલકુલ કોઇપણ રીતે યોગ્ય નથી. ટ્રેડ યુનિયન દરેક કર્મચારીનો પગાર લઘુત્તમ રૂ.18000 કરાય તેવી માંગ કરી રહ્યું છે.
First published:

Tags: કર્મચારી`, કેન્દ્ર સરકાર, પગાર

આગામી સમાચાર