Home /News /gujarat /કચ્છમાં બિનવારસી પાકિસ્તાની બોર્ટ સાથે મોબાઇલ-ગન મળતા ખળભળાટ
કચ્છમાં બિનવારસી પાકિસ્તાની બોર્ટ સાથે મોબાઇલ-ગન મળતા ખળભળાટ
અમદાવાદઃકચ્છના હરામી નાળા બૉર્ડર પર બિનવારસી બૉર્ટ મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય બની તપાસ તેજ કરી છે.પાકિસ્તાનની બોર્ટ હોવાનું બહાર આવ્યું છે.1164 નંબરની બોર્ટ મળી આવી છે. બોર્ટમાં માછીમારના સામાનની સાથે મોબાઈલ, ગન મળ્યાં છે. BSFની ટુકડીએ બિનવારસી બોર્ટ પકડી વધુ તપાસ હાથ ધરી છે.