Home /News /gujarat /વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ,રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો

વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ,રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો

ગાંધીનગરઃવિધાનસભામાં આજે બે દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે નવા અધ્યક્ષ તરીકે સર્વાનુમત્તે રમણલાલ વોરાની વરણી કરાઇ છે. રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે.મુખ્યપ્રધાન, ઉપ મુખ્યપ્રધાન, વિપક્ષના નેતાએ શુભેચ્છા આપી હતી. અધ્યક્ષ રમણ વોરાએ ગૃહની કાર્યવાહીનો પ્રારંભ કરાવ્યો છે.મુખ્યપ્રધાને નવા અધ્યક્ષ તરીકે રમણલાલ વોરાના નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ ટેકો આપ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ નાનકડી સ્પીચ અભિનંદન આપ્યા હતા.વિધાનસભા અધ્યક્ષને વિપક્ષ નેતાએ અભિનંદન પ્રસ્તાવ રજુ કર્યો હતો.ઓછામાં ઓછા 40 દિવસ સુધી સત્ર મળે તે માટે અપીલ કરી હતી. વિધાનસભા પહોચતા પહેલા પૂર્વ કેબિનેટ પ્રધાન રમણલાલ વોરાએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.40 વર્ષ બાદ વિધાનસભાના અધ્યક્ષ પદે કોઈ દલિત નેતા આવ્યા છે.40 વર્ષ પહેલા રાઘવજી નામના દલિત નેતા ચૂંટાયા હતા.
First published:

Tags: અધ્યક્ષ, ગાંધીનગર`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन